ઠરાવ, પરિપત્ર અને નિયમો
ગુજરાત સરકાર અને પંચાયત વિભાગના અગત્યના દસ્તાવેજો
| તારીખ | પ્રકાર | ક્રમાંક | વિષય | લિંક |
|---|---|---|---|---|
| 01-07-2024 | ઠરાવ | PRHRDD/OTH/e-file/14/2023/3163/Section-D |
પંચાયત સેવાના બઢતી પામેલ બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલી ઓનલાઈન કરવા અંગેની સામાન્ય સૂચનાઓ વર્ગ: બદલી |
જુઓ 📄 |
| 08-06-2023 | ઠરાવ | PRHRDD/MRT/e-file/14/2023/1461/Section D |
પંચાયત સેવા સંવર્ગ વર્ગ--૩ અને વર્ગ -૪ ની આંતર જિલ્લા ફેર બદલી ઓનલાઇન કરવા અંગેની સામાન્ય સુચનાઓ. વર્ગ: બદલી |
જુઓ 📄 |
| 20-03-2023 | ઠરાવ | PRHRDD-DRT-14-2023-0609-Section D |
ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો-૨૦૧૫ હેઠળ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવામાં આવતી દરખાસ્તો બાબત વર્ગ: તબીબી સારવાર |
જુઓ 📄 |
| 19-02-2019 | ઠરાવ | ઉપધ-૧૦૨૦૧૬-૧૦૦૮-ડ |
ત્રિસ્તરીય પંચાયતોના વર્ગ-૩ના કર્મચારીઓને વર્ગ-૨ / વર્ગ-૧ ના ઉચ્ચતર પગાર ધોરણ અંગે વિભાગના તા.૮-૭-૨૦૧૬ ના ઠરાવની શરત નં.૭ રદ કરવા તથા જિલ્લા કક્ષાના હિસાબી સંવર્ગના અધિકારીનો સમાવેશ કરવા બાબત. વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 14-12-2018 | ઠરાવ | ઉપધ-૧૦૨૦૧૫-૫૭૫-ડ |
પંચાયત સેવા હસ્તકના પશુધન નિરીક્ષકોના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબતે સ્પષ્ટતા વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 28-11-2018 | ઠરાવ | પગર-૧૦૨૦૧૬-૬૯૬૫૫૯-ડ |
સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ કરવા બાબત. વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 14-11-2018 | ઠરાવ | પીઆરઆર/૨૦૧૪/૨૫૨૦/ડ |
વર્ક આસીસ્ટન્ટ સંવર્ગના ઉચ્ચતર પગાર ધોરણ બાબતના કેસો વિનિયમિત કરવા અંગે માર્ગદર્શક સૂચનાઓ વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 24-10-2017 | ઠરાવ | પગર-૧૦૨૦૧૬-૬૯૬૫૫૯-ડ |
સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ કરવા બાબત વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 08-07-2016 | ઠરાવ | ઉપધ-૧૦૨૦૧૬-૧૦૦૮-ડ |
ત્રિસ્તરીય પંચાયતોના વર્ગ-૩ ના કર્મચારીઓને વર્ગ-૨, વર્ગ-૧ ના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સુપ્રત કરવા બાબત. વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ |
જુઓ 📄 |
| 16-10-2015 | ઠરાવ | પકમ-૧૦૯૭-૧૫૦-ડ(પા.ફા.) |
પંચાયત સેવા હેઠળ ફરજ બજાવતાં ટેકનીકલ કર્મચારીઓ, રોડ કારકુન, સિંચાઇ કારકુન, મિસ્ત્રી, ટેકનીકલ આસીસ્ટન્ટ, વર્ક આસીસ્ટન્ટ, સબ ઓવરસીયર, ઓવરસીયર, અ.મ.ઇ.ને સુધારેલ પગાર ધોરણ ૨૦૦૯ અન્વયે કાયમી મુસાફરી ભથ્થુ (પી.ટી.એ.) મંજુર કરવા બાબત. વર્ગ: કાયમી મુસાફરી ભથ્થું |
જુઓ 📄 |
| 12-12-2012 | ઠરાવ | ખસપ/૧૦/૨૦૧૨/૭૧૪૪૨૨/ડ |
ચાર્જ એલાઉન્સ મંજૂર કરવા બાબત. વર્ગ: ચાર્જ એલાઉન્સ |
જુઓ 📄 |
| 09-02-1998 | ઠરાવ | PGR-1098-643-CHH |
પંચાયત હસ્તકના સંવર્ગોના પગારધોરણનું રિવીઝન ROP 1998 વર્ગ: પગાર ફિકસેશન/પગાર ધોરણ |
જુઓ 📄 |