કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ
કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ

ઠરાવ, પરિપત્ર અને નિયમો

ગુજરાત સરકાર અને પંચાયત વિભાગના અગત્યના દસ્તાવેજો

કુલ પરિણામો: 12 (પેજ 1 / 1)
તારીખ પ્રકાર ક્રમાંક વિષય લિંક
01-07-2024 ઠરાવ PRHRDD/OTH/e-file/14/2023/3163/Section-D

પંચાયત સેવાના બઢતી પામેલ બિનરાજ્યપત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલી ઓનલાઈન કરવા અંગેની સામાન્ય સૂચનાઓ

વર્ગ: બદલી

જુઓ 📄
08-06-2023 ઠરાવ PRHRDD/MRT/e-file/14/2023/1461/Section D

પંચાયત સેવા સંવર્ગ વર્ગ--૩ અને વર્ગ -૪ ની આંતર જિલ્લા ફેર બદલી ઓનલાઇન કરવા અંગેની સામાન્ય સુચનાઓ.

વર્ગ: બદલી

જુઓ 📄
20-03-2023 ઠરાવ PRHRDD-DRT-14-2023-0609-Section D

ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો-૨૦૧૫ હેઠળ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવામાં આવતી દરખાસ્તો બાબત

વર્ગ: તબીબી સારવાર

જુઓ 📄
19-02-2019 ઠરાવ ઉપધ-૧૦૨૦૧૬-૧૦૦૮-ડ

ત્રિસ્તરીય પંચાયતોના વર્ગ-૩ના કર્મચારીઓને વર્ગ-૨ / વર્ગ-૧ ના ઉચ્ચતર પગાર ધોરણ અંગે વિભાગના તા.૮-૭-૨૦૧૬ ના ઠરાવની શરત નં.૭ રદ કરવા તથા જિલ્લા કક્ષાના હિસાબી સંવર્ગના અધિકારીનો સમાવેશ કરવા બાબત.

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
14-12-2018 ઠરાવ ઉપધ​-૧૦૨૦૧૫-૫૭૫-ડ​

પંચાયત સેવા હસ્તકના પશુધન નિરીક્ષકોના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કર​વા બાબતે સ્પષ્ટતા

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
28-11-2018 ઠરાવ પગર​-૧૦૨૦૧૬-૬૯૬૫૫૯-ડ​

સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ​-૩ ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત​) સંવર્ગમાં અપગ્રેડ કર​વા બાબત.

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
14-11-2018 ઠરાવ પીઆરઆર/૨૦૧૪/૨૫૨૦/ડ

વર્ક આસીસ્ટન્ટ સંવર્ગના ઉચ્ચતર પગાર ધોરણ બાબતના કેસો વિનિયમિત કરવા અંગે માર્ગદર્શક સૂચનાઓ

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
24-10-2017 ઠરાવ પગર​-૧૦૨૦૧૬-૬૯૬૫૫૯-ડ​

સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ​-૩ની જગ્યાઓને વિસ્તરણ અધિકારી (પંચાયત​) સંવર્ગમાં અપગ્રેડ કર​વા બાબત​

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
08-07-2016 ઠરાવ ઉપધ​-૧૦૨૦૧૬-૧૦૦૮-ડ​​

ત્રિસ્તરીય પંચાયતોના વર્ગ​-૩ ના કર્મચારીઓને વર્ગ​-૨, વર્ગ​-૧ ના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કર​વાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સુપ્રત કર​વા બાબત​.

વર્ગ: ઉચ્ચતર પગાર ધોરણ

જુઓ 📄
16-10-2015 ઠરાવ પકમ-૧૦૯૭-૧૫૦-ડ(પા.ફા.)

પંચાયત સેવા હેઠળ ફરજ બજાવતાં ટેકનીકલ કર્મચારીઓ, રોડ કારકુન, સિંચાઇ કારકુન, મિસ્‍ત્રી, ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ, વર્ક આસીસ્‍ટન્‍ટ, સબ ઓવરસીયર, ઓવરસીયર, અ.મ.ઇ.ને સુધારેલ પગાર ધોરણ ૨૦૦૯ અન્‍વયે કાયમી મુસાફરી ભથ્‍થુ (પી.ટી.એ.) મંજુર કરવા બાબત.

વર્ગ: કાયમી મુસાફરી ભથ્થું

જુઓ 📄
12-12-2012 ઠરાવ ખસપ/૧૦/૨૦૧૨/૭૧૪૪૨૨/ડ

ચાર્જ એલાઉન્સ મંજૂર કરવા બાબત.

વર્ગ: ચાર્જ એલાઉન્સ

જુઓ 📄
09-02-1998 ઠરાવ PGR-1098-643-CHH

પંચાયત હસ્તકના સંવર્ગોના પગારધોરણનું રિવીઝન ROP 1998

વર્ગ: પગાર ફિકસેશન/પગાર ધોરણ

જુઓ 📄