કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ

અમારા વિશે (About Us)

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ

મંડળ વિશે માહિતી

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ એ કચ્છ જિલ્લાના પંચાયત વિભાગ હેઠળ ફરજ બજાવતા વર્ગ-૩ ના કર્મચારીઓનું સત્તાવાર સંગઠન છે. અમારું મુખ્ય લક્ષ્ય કર્મચારીઓના હકોનું રક્ષણ કરવું, તેમની સમસ્યાઓનું નિવારણ લાવવું અને વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા માટે સંકલન સાધવાનું છે.

મંડળમાં સમાવિષ્ટ સંવર્ગો (Cadres):

✓ નાયબ ચીટનીશ/ATDO
✓ નાયબ હિસાબનીશ
✓ વિસ્તરણ અધિકારી (પંચાયત, સહકાર)
✓ આંકડા મદદનીશ
✓ મુખ્ય સેવિકા
✓ સનીયર કલાર્ક (વહિવટ/હિસાબ)
✓ જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ)

પ્રમુખશ્રીનો સંદેશ

"જેટલા આપણે સંગઠિત હોઈશું, એટલા આપણે મજબૂત હોઈશું... જેટલા આપણે વિભાજિત હોઈશું એટલા આપણે કમજોર બનીશું... એકતા અને પરસ્પર વિશ્વાસથી જ જીત મેળવી શકાય છે. -નિર્મળસિંહ જાડેજા"

અમારી કારોબારી સમિતિ

મંડળનું નેતૃત્વ કરતી સમર્પિત ટીમ

નિર્મળસિંહ જગુભા જાડેજા

નિર્મળસિંહ જગુભા જાડેજા

પ્રમુખ

તાલુકા પંચાયત કચેરી - મુન્દ્રા

દક્ષાબા ભરતસિંહ જાડેજા

દક્ષાબા ભરતસિંહ જાડેજા

ઉપપ્રમુખ

ICDS શાખા,જિ.પં.કચ્છ

અરજણભાઇ ભચાભાઇ આહિર

અરજણભાઇ ભચાભાઇ આહિર

મંત્રી

સહકાર શાખા,જિ.પં.કચ્છ

હરપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા

હરપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા

સહમંત્રી

તાલુકા પંચાયત કચેરી - ભચાઉ

કાંતિલાલ ખીમકરણ ગઢવી

કાંતિલાલ ખીમકરણ ગઢવી

કાર્યાલય મંત્રી

સિંચાઈ પેટા વિભાગ - ભુજ

અંકિત એન. ઠકકર

અંકિત એન. ઠકકર

સંગઠન મંત્રી

તાલુકા પંચાયત કચેરી - અબડાસા

આરતી મનમીત જાની

આરતી મનમીત જાની

સંગઠન મંત્રી

તાલુકા પંચાયત કચેરી - અંજાર

ઉન્નતિ નવિનભાઇ ઠકકર

ઉન્નતિ નવિનભાઇ ઠકકર

સંગઠન મંત્રી

ICDS કચેરી- ભુજ

યુવરાજસિંહ આર. લિંબડ

યુવરાજસિંહ આર. લિંબડ

ખજાનચી

તાલુકા પંચાયત કચેરી - ભચાઉ

નીલકંઠભારથી મગનભારથી ગોસ્વામી

નીલકંઠભારથી મગનભારથી ગોસ્વામી

ઓડીટર

તાલુકા પંચાયત કચેરી - મુન્દ્રા

મનિષકુમાર બાબુલાલ મકવાણા

મનિષકુમાર બાબુલાલ મકવાણા

કન્વીનર

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી(DRDA),ભુજ

નિલેશકુમાર એ. રાવલ

નિલેશકુમાર એ. રાવલ

રાજય પ્રતિનિધિ

તાલુકા પંચાયત કચેરી - અબડાસા